વાંકાનેરના પીપળીયારાજ ગામે રસ્તા પરથી પશુઓ હટાવવાનું કહેતા માલધારીનો ખેડૂત પર હુમલો
લાકડીના ઘા મારી ખેડૂતને લોહીલુહાણ કર્યો, ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી; તાલુકા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી વાંકાનેર તાલુકાના પીપળીયારાજ ગામે રસ્તા પરથી ગાય-બકરાં સાઈડમાં લેવા બાબતે થયેલા બોલાચાલી બાદ એક માલધારીએ આધેડ ખેડૂત પર લાકડી વડે હુમલો કરી માથાના ભાગે ઈજા પહોંચાડ્યાની ઘટના સામે આવી છે. હુમલા બાદ ખેડૂતને ગાળો આપી જાનથી […]
