કપાસના ખેડૂતો માટે મોટા સમાચાર : MSPનો લાભ લેવો હોય તો 31 ઓક્ટોબર સુધી રજીસ્ટ્રેશન કરાવો

CCIની અપીલ : ‘કપાસ કિસાન’ મોબાઇલ એપ પર રજીસ્ટ્રેશન કરાવી લઘુત્તમ ટેકાના ભાવ હેઠળ કપાસ વેચાણનો લાભ મેળવો રાજકોટ : કપાસની ચાલુ સીઝન 2026-27માં કપાસના ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવ (MSP) હેઠળ પોતાની ઉપજનો યોગ્ય ભાવ મળી રહે તે માટે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (CCI) દ્વારા ખેડૂતોને મહત્વપૂર્ણ અપીલ કરવામાં આવી છે. CCI દ્વારા જાહેર […]

સહકારી ક્ષેત્રમાં જયેશ રાદડિયાનો ફરી દબદબો! ભાજપના વ્હીપ સામે મતદાન કરાવી 5માંથી 4 બેઠકો કબજે

રાજકોટ-લોધિકા સહકારી સંઘની ચૂંટણીમાં રાદડિયા જૂથનો જોરદાર પરચો; અરવિંદ રૈયાણી સહિતના દિગ્ગજોને પરાજય રાજકોટ : રાજકોટ-લોધિકા સહકારી સંઘની પાંચ બેઠકોની ચૂંટણીના આજે જાહેર થયેલા પરિણામોએ સહકારી ક્ષેત્રના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. ભાજપના મેન્ડેટ વિરુદ્ધ ઉમેદવારી અને ભાજપના વ્હીપ વિરુદ્ધ મતદાન કરાવનાર ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયા જૂથનો ચૂંટણીમાં દબદબો જોવા મળ્યો છે. પાંચ પૈકી ચાર […]

વાંકાનેરમાં રાષ્ટ્રભક્તિના સૂર ગૂંજ્યા : 9 શાળાઓની ટીમોએ રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો.

ભારત વિકાસ પરિષદ વાંકાનેર શાખા દ્વારા રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા અને ‘ભારત કો જાનો’ પ્રશ્નમંચ-2026નું આયોજન : વિજેતા ટીમો પ્રાંત કક્ષાએ ઝળકશે… વાંકાનેર : વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમ, ભારતીય સંસ્કૃતિ, એકતા, શિસ્ત અને સંગીત પ્રત્યેની અભિરુચિ વિકસે તેમજ સામૂહિક ગાન દ્વારા રાષ્ટ્રીય ભાવનાને વધુ પ્રબળ બનાવવાના ઉમદા હેતુથી ભારત વિકાસ પરિષદ, વાંકાનેર શાખા દ્વારા રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા અને […]

પાજ ગામની વાડી વિસ્તારમાં 108માં પ્રસૂતિ કરાવવી પડી

EMT હિતેશ ઝાપડા અને પાયલોટ રવિ દેવમુરારીની સમયસૂચકતા અને કામગીરીથી માતા-બાળકને સલામત હોસ્પિટલ પહોંચાડાયા વાંકાનેર : વાંકાનેર તાલુકાના પાજ ગામના વાડી વિસ્તારમાં પ્રસૂતિની પીડા ઉપડતાં 23 વર્ષીય મનિષાબેન રાજુભાઈ માટે વાંકાનેર 108 એમ્બ્યુલન્સને રાત્રે 2:42 વાગ્યે કેસ મળ્યો હતો. જાણ મળતા જ 108ની ટીમ સમયસર ઘટનાસ્થળે પહોંચી હતી અને પ્રસૂતાને લઈને હોસ્પિટલ તરફ રવાના થઈ […]

“ઘરનું ફળિયુ ખાલી કેમ રાખવુ? તેને હરિયાળુ બનાવી જુઓ!”

ઘરના ફળિયામાં થોડી જગ્યા ખાલી હોય અને આપણે તેને માત્ર સામાન મૂકવા માટે વાપરતા હોઈએ તો એક વખત વિચારવા જેવું છે—આ જ જગ્યા જો હરિયાળીથી ભરી દઈએ તો? બે-ચાર ફૂલછોડ, થોડા શાકભાજીના છોડ અને જગ્યા હોય તો એકાદ ફળનો છોડ… ઘરના આંગણાનો આખો દેખાવ બદલાઈ શકે છે. સાથે મનને ગમે એવી હરિયાળી અને રસોડામાં કામ […]

કપ્તાનની ડાયરી; તા.9 સપ્ટેમ્બર 2026

વરસાદી સિઝન વચ્ચે ગુજરાતમાં ફરી મેઘમહેરની આગાહી થઈ રહી છે, પરંતુ રાજ્યના જળાશયોની સ્થિતિ ચિંતાજનક બની છે. બીજી તરફ રાજકોટમાં કરોડોની છેતરપિંડી અને તહેવારો દરમિયાન વધેલી કાર્ડિયાક ઈમરજન્સી જેવા મુદ્દાઓ પણ આજે મહત્વના છે. આજના દિવસનું મહત્વ 🌧️ વરસાદ અને જળાશયોની સ્થિતિ બંગાળની ખાડીમાં નવા લો-પ્રેશરની અસરથી આગામી દિવસોમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે. ગુજરાતમાં […]