ટંકારા: ટોળ ગામના કોન્ટ્રાક્ટર અબ્દુલભાઈ બાદીનું અવસાન, આવતીકાલે જિયારત….

ટંકારા તાલુકાના ટોળ ગામના કોન્ટ્રાક્ટર અબ્દુલભાઈ બાદી (હાજી સાહેબ) નું 68 વર્ષની વયે ગત મોડી રાત્રે તેમના નિવાસસ્થાને અવસાન થયું હતું. તેઓ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા અને ગત રાત્રે આખરી શ્વાસ લઈને આ ફાની દુનિયાને અલવિદા કહી હતી. મરહુમ અબ્દુલભાઈ બાદીની દફનવિધિ આજે સોમવારે સવારે 7 વાગ્યે ટોળ ગામના કબ્રસ્તાન ખાતે કરવામાં આવી, તેમની […]

કપ્તાનની ડાયરી: તા.7 સપ્ટેમ્બર 2026

સપ્ટેમ્બરનો પહેલો સપ્તાહ વરસાદી માહોલ અને હવામાનની અનિશ્ચિતતા વચ્ચે પસાર થઈ રહ્યો છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો-પ્રેશરને કારણે અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી છે. ગુજરાતમાં નકલી દવાના કૌભાંડથી લઈને ઘાસની અછત અને અમદાવાદને મળનારા નવા રેલ કોચ રેસ્ટોરન્ટ સુધીના સમાચાર આજે ચર્ચામાં છે. આ સાથે ગુજરાતના જાણીતા સિનિયર એડવોકેટ હરીન રાવલને મળેલું રાષ્ટ્રીય સન્માન પણ […]

“આ વખતે ખેડૂતે પાક નહીં, પાણી જોઈને ખેતી કરવી પડશે!”

ખેડૂત આકાશ સામે જુએ છે અને આકાશ જાણે વરસાદ સાથે આંખમિચામણી રમી રહ્યું છે. ખેતરમાં પાક ઊભો છે, પરંતુ સવાલ માત્ર પાકનો નથી—પાણીનો છે. આ વર્ષે ચોમાસાની નબળી સ્થિતિએ ખેડૂતોની ચિંતા વધારી છે. વરસાદની ઘટ માત્ર હાલના ખરીફ પાક માટે જ ચિંતાનો વિષય નથી, પરંતુ જમીનમાં રહેલી ભેજ અને આવનારા શિયાળાની ખેતી માટે પણ તેનો […]

મોરબી જિલ્લા વહીવટી તંત્રના શિક્ષણ દિન સન્માન સમારોહમાં મોરબી જિલ્લાના TOP-03માં સ્થાન મેળવનાર 4-4 વિદ્યાર્થીઓ વાંકાનેરની મોડર્ન સ્કૂલના!

ધોરણ 10 અને 12ના ઉત્કૃષ્ટ પરિણામ સાથે વાંકાનેરની ધી મોડર્ન સ્કૂલની શૈક્ષણિક સિદ્ધિનો વધુ એક ઉજ્જવળ અધ્યાય વાંકાનેર : શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પરિણામોની પરંપરા જાળવી રાખનાર વાંકાનેરની ધી મોડર્ન સ્કૂલે વર્ષ 2026માં પણ શૈક્ષણિક ક્ષેત્રે પોતાની આગવી સિદ્ધિ નોંધાવી છે. મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શિક્ષણ દિન નિમિત્તે યોજાયેલા સન્માન સમારોહમાં ધોરણ 10 અને 12ના […]