ભાવનગરમાં આરોપીને જાહેરમાં માર મારવાના આક્ષેપો : પોલીસ સામે કાનૂની નોટિસ
અમદાવાદના એડવોકેટ આનંદવર્ધન યાજ્ઞિક દ્વારા રાજ્યના મુખ્ય સચિવ, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ, DGP અને ભાવનગર SPને નોટિસ પાઠવી કાર્યવાહી કરવાની માંગ ભાવનગર : ભાવનગરમાં કાજલબેનના હત્યા કેસમાં સંડોવણીના આરોપસર ઝડપાયેલા ફૈઝલ ઉર્ફે ખટકી રફીકભાઈ લખાણીને પોલીસ દ્વારા જાહેરમાં દોરડાથી બાંધી માર મારવામાં આવ્યો હોવાના આક્ષેપો સાથે રાજ્યના ઉચ્ચ પોલીસ અને વહીવટી અધિકારીઓને કાનૂની નોટિસ […]
