વાંકાનેરની શ્રીમતી એલ. કે. સંઘવી કન્યા વિદ્યાલયની ગૌરવવંતી સિદ્ધિઓ

જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે ડઈબેન ચૌધરીનું સન્માન, 100 ટકા પરિણામ બદલ આચાર્ય અને સંચાલક મંડળનું પણ સન્માન વાંકાનેર: શ્રીમતી એલ. કે. સંઘવી ઉચ્ચ માધ્યમિક કન્યા વિદ્યાલય, વાંકાનેર શિક્ષણની સાથે સંસ્કાર, ગુણવત્તા અને શ્રેષ્ઠ પરિણામ માટે સતત પ્રયત્નશીલ રહ્યું છે. શાળાએ શૈક્ષણિક ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી છે, જેમાં છેલ્લા ત્રણ વર્ષથી ધોરણ-10 અને ધોરણ-12 […]

મોરબીમાં ભાજપ સામે બળવાના સૂર, “ભાજપના દલાલને સરપંચ નહીં બનવા દેવા”નું નિવેદન ચર્ચામાં

જાહેર કાર્યક્રમમાં માઈક પરથી કરાયેલા નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ મોરબી: મોરબી જિલ્લામાં સ્થાનિક રાજકારણને લઈને એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે. વીડિયોમાં એક જાહેર કાર્યક્રમ દરમિયાન માઈક પરથી ભાજપ સામે બળવો વ્યક્ત કરતા “ ભાજપના દલાલ ને સરપંચ નહીં બનવા દેવા” અંગેનું નિવેદન કરતા એક સરપંચ જોવા મળે છે. વીડિયોમાં સ્ટેજ […]

મધર ટેરેસા: દુનિયાએ નામ જોયું, તેમણે માણસ જોયો

કેટલાક લોકો આખી જિંદગી પોતાના માટે જીવે છે, જ્યારે કેટલાક લોકોનું જીવન બીજાના દુઃખને ઓછું કરવામાં પસાર થાય છે. મધર ટેરેસાનું નામ આવી જ માનવતાની યાદ અપાવે છે. આજે 5 સપ્ટેમ્બર. વર્ષ 1997માં આજના દિવસે કોલકાતામાં મધર ટેરેસાનું અવસાન થયું હતું. ગરીબ, બીમાર, નિરાધાર અને સમાજના સૌથી વંચિત લોકોની સેવા માટે તેમણે પોતાનું જીવન સમર્પિત […]

કપ્તાનની ડાયરી: તા.5 સપ્ટેમ્બર 2026

આજનો દિવસ શિક્ષણ, માનવસેવા અને કરુણાની યાદ અપાવતો દિવસ છે. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને મહાન શિક્ષણશાસ્ત્રી ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ નિમિત્તે ભારતમાં શિક્ષક દિવસ ઉજવાય છે. આજનો દિવસ વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય ચેરિટી દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે. આજના સમાચાર દેશના હવામાનથી લઈને ગુજરાતમાં જન્માષ્ટમીની ઉજવણી અને અંધશ્રદ્ધાના ચોંકાવનારા બનાવ સુધીના મહત્વના મુદ્દાઓ રજૂ કરે છે. […]