વાંકાનેરમાં સોનાની બુટ્ટી ચોરનાર મહિલા-પુરુષ ઝડપાયા

મેઈન બજારની જ્વેલર્સની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં આવી વેપારીની નજર ચૂકવી ₹81,400ની સોનાની બુટ્ટી ચોરી હતી વાંકાનેર શહેરની મેઈન બજારમાં આવેલી જ્વેલર્સની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં આવી વેપારીની નજર ચૂકવી સોનાની બુટ્ટી ચોરી કરી ફરાર થયેલી મહિલા અને પુરુષને વાંકાનેર સીટી પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે બંને આરોપીઓ પાસેથી ચોરાયેલો સોનાનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ […]

મોરબી આયુષ હોસ્પિટલના તબીબની બેદરકારી સામે પીડિત મહિલાની પોલીસમાં ફરિયાદ

સિઝેરીયન ઓપરેશન સમયે તબીબ પેટમાંથી પાટો કાઢવાનું ભુલી જતાં મહિલાને પીડા સહન કરવી પડીઆ રાજકોટ: મોટા ખીજડીયા તા. ટંકારા, જી. મોરબીના રહેવાસી ફરિયાદી યોગીતાબા બ્રિજરાજસિંહ ઝાલા મોરબી એ-ડીવીઝન પીઆઇને લેખીત ફરિયાદ આપીને જણાવેલ કે, ફરિયાદી બેન દ્વારા આયુષ્યમાન કાર્ડ ઉપર મોરબીની આયુષ હોસ્પીટલ જુના બસ સ્ટેન્ડની બાજુમાં, સાવસર પ્લોટ, મોરબી ખાતે તા.6-1-2023ના રોજ ડીલેવરી કરવા […]

“શાકભાજી દેખાય છે તાજાં… પણ અંદર શું છે?”

આપણા રોજિંદા ભોજનમાં શાકભાજીનું મહત્વ કોઈને સમજાવવાની જરૂર નથી. લીલા શાક, ટામેટાં, રીંગણ, ભીંડા, કોબીજ, ફૂલકોબી, ગાજર સહિત અનેક શાકભાજી આપણે નિયમિત રીતે ખાઈએ છીએ. પરંતુ બજારમાંથી શાક લાવ્યા પછી તેને રસોડામાં કેવી રીતે સાફ કરીએ છીએ અને તેને રાંધતા પહેલાં શું કાળજી રાખીએ છીએ તે પણ એટલું જ મહત્વનું છે. ખેતીમાં પાકને જીવાતો અને […]

કપ્તાન ડાયરી: 20મી ઓગસ્ટ 2026

કેટલાક દિવસો માત્ર કેલેન્ડરની તારીખ બનીને આવતા નથી, પરંતુ આપણને કોઈ વિચાર, કોઈ વ્યક્તિ કે કોઈ મૂલ્ય સાથે જોડીને જાય છે. 20 ઓગસ્ટ એવો જ દિવસ છે. આજે ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીનો જન્મદિવસ છે અને આ દિવસ દેશભરમાં સદભાવના દિવસ તરીકે મનાવવામાં આવે છે. સદભાવનાનો મૂળ સંદેશ છે—રાષ્ટ્રીય એકતા, કોમી સંવાદિતા, પરસ્પર સન્માન અને […]