32 વર્ષ… એક નામ નહીં, એક વિશ્વાસની સફર
15 ઓગસ્ટ 1994થી 15 ઓગસ્ટ 2026 કપ્તાન 33મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે… કેટલીક સફર માત્ર સમય સાથે આગળ વધતી નથી… કેટલીક સફર સમયને પોતે જ સાક્ષી બનાવી દે છે. 15 ઓગસ્ટ 1994. વાંકાનેર માટે એ એક સામાન્ય દિવસ હતો, પરંતુ અમારા માટે એ દિવસ એક સ્વપ્નને સાકાર કરવાનો દિવસ હતો. એ દિવસે ‘કપ્તાન’નો જન્મ […]
