વાંકાનેર: દીઘલિયા પ્રાથમિક શાળામાં ધોરણ ૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સન્માન કાર્યક્રમ યોજાયો.
મોરબી જિલ્લાનાં વાંકાનેર તાલુકાની શ્રી દીઘલિયા પ્રાથમિક શાળામાં તા.૧૧/૦૪/૨૦૨૬, શનિવારનાં રોજ ધોરણ ૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સન્માન કાર્યક્રમ યોજાયો હતો.
Read More