મોરબી જિલ્લામાં આજે 20 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, 12 ડિસ્ચાર્જ

આજે બુધવારે આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના કેસની જાહેર કરવામાં આવેલ માહિતી,

મોરબીમાં 14, વાંકાનેરમાં 3, હળવદમાં 1 અને ટંકારામાં 2 નવા કેસ નોંધાયા

આજના નવા પોઝિટિવ કેસ

મોરબી સીટી : 12
મીરબી ગ્રામ્ય : 02
વાંકાનેર સીટી : 02
વાંકાનેર ગ્રામ્ય : 01
હળવદ સીટી : 00
હળવદ ગ્રામ્ય : 01
ટંકારા સીટી : 00
ટંકારા ગ્રામ્ય : 02
માળીયા સીટી : 00
માળીયા ગ્રામ્ય : 00
આજના જિલ્લાના કુલ નવા કેસ : 20

આજે ડિસ્ચાર્જ અપાયેલ કેસની વિગત

મોરબી તાલુકામાં : 10
વાંકાનેર તાલુકામાં : 02
હળવદ તાલુકામાં : 00
ટંકારા તાલુકામાં : 00
માળીયા તાલુકામાં : 00
આજના જિલ્લાના કુલ ડિસ્ચાર્જ કેસ : 12

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •