Placeholder canvas

આજે મોરબી જિલ્લામાં કોરોનાના નવા 2 કેસ નોંધાયા, કુલ એક્ટિવ કેસ 14

મોરબી: આજે મોરબી જિલ્લામાં નવા બે કોરોનાના કેસ નોંધાયા છે, આ નવા બે કેસ સાથે મોરબી જિલ્લાના કુલ એક્ટિવ કેસ ની સંખ્યા 14 પર પહોંચી છે.

મળેલી માહિતી મુજબ આજના નોંધાયેલા બે નવા કોરોના કેસમાં એક મોરબી તાલુકામાં અને એક ટંકારા તાલુકામાં નોંધાયેલ છે. આ સાથે એક્ટિવ કેસનો આંકડો 14 પહોંચ્યો છે

જે વ્યક્તિને સેજ પણ કોવિડના લક્ષણ જેવું જણાય તો તુરત જ ટેસ્ટ કરાવી લેવો જોઈએ જેથી તાત્કાલિક સારવાર લઈ શકાય અને ઝડપથી રિકવર થઈ શકે તેમજ પોતાના પરિવારને પણ ચેપથી બચાવી શકાય…

આ સમાચારને શેર કરો