Placeholder canvas

વાંકાનેરમાં વધુ 2 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા આજના કુલ કેસ 4

વાંકાનેર: આજે સવારમાં બે કોરોના કેસ નોંધાયા બાદ એક કલાકમાં ફરી પાછા બીજા બે કેસ નોંધાયા છે. આમ વાંકાનેરમાં આજે અત્યાર સુધીમાં કુલ 4 કોરોના કેસ નોંધાઈ ચુક્યા છે.

મળેલી માહિતી મુજબ વાંકાનેરમાં ભરવાડ પરામાં બે પુરુષ કોરોના સંક્રમિત થયા બાદ વધુ બે દરબાર ગઢ સામે ૫૪ વર્ષીય પુરુષ અને દિગ્વિજય નગર પેડક માં 31 વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવેલ છે. આ સાથે વાંકાનેરમાં કોરોનાના કુલ કેસ 63 થઈ ગયા છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/CdXmaIjnw6R5ScY4jUMqmo

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો