Placeholder canvas

સોમવારની શરૂઆત: વાંકાનેરમાં 2 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

ખોજ પલ ભરમાં…

વાંકાનેર: કોરોના એ વાંકાનેરમાં રવિવારની રજા રાખ્યા બાદ આજે સોમવારે શરૂઆત કરી છે વાંકાનેરના પેડક વિસ્તારમાં એક વૃદ્ધ અને જડેશ્વર રોડ પર એક મહિલા કોરોના સંક્રમિત થયા છે.

મળેલી માહિતી મુજબ વાંકાનેરના દિગ્વિજયનગર પેડડમાં રહેતા એક 60 વર્ષીય વૃદ્ધ કોરોનો સંક્રમિત થયા છે. તેમનું સેમ્પલ પ્રાઇવેટ લેબમાં મોકલવામાં આવ્યું હતું તેનો રિપોર્ટ આજે પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત વાંકાનેરના જડેશ્વર રોડ પર રહેતા ૪૦ વર્ષીય મહિલા પણ કરવાનો સંક્રમિત થયા છે. આ સાથે વાંકાનેરમાં કોરોના પોઝિટિવ ના કુલ સંખ્યા 59 થઈ છે. જેમાં 20 દર્દીઓ સારવાર હેઠળ છે અને 31 દર્દીઓ ને સારું થઈ જતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જ્યારે 8 દર્દીઓના મોત થયા છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/CdXmaIjnw6R5ScY4jUMqmo

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો