વાંકાનેર: વિવેકાનંદ સોસાયટીમાં 29 વર્ષીય યુવાન થયો કોરોના સંક્રમિત
વાંકાનેર: વાંકાનેર શહેરમાં કોર્ટની સામે આવેલી વિવેકાનંદ સોસાયટીમાં એક 29 વર્ષીય યુવાન કોરોના સંક્રમિત થયા છે.
ગત તારીખ ૧લી ઓગસ્ટના રોજ વાંકાનેરની વિવેકાનંદ સોસાયટીમાં રહેતા 29 વર્ષીય ગઢવી યુવાનનું લેવામાં આવેલા સેમ્પલનો આજે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવેલ છે. આ સાથે વાંકાનેરમાં કોરોના પોઝિટિવ ના કુલ કેસ નો આકડો 33 પર પહોંચ્યો છે.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/Jq8kxzgbA3lAYVUrRB9OJC
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…