મોરબી જિલ્લામાં આજે 19 કોરોના કેસ નોંધાયા, જ્યારે 13 દર્દી થયા ડિસ્ચાર્જ

આજે મોરબી તાલુકામાં 12, વાંકાનેર તાલુકામાં 2, હળવદ તાલુકામાં 1, ટંકારા તાલુકામાં 3 અને માળિયા તાલુકામાં 1 કેસ નોંધાયા

મોરબી : મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હવે કોરોના કેસની માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરાય છે. આજે 28 નવેમ્બર, શનિવારે આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ 968 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી કુલ 19 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવેલ છે.

આજના નવા પોઝિટિવ કેસ

 • મોરબી સીટી : 06
 • મોરબી ગ્રામ્ય : 06
 • વાંકાનેર સીટી : 02
 • વાંકાનેર ગ્રામ્ય : 00
 • હળવદ સીટી : 01
 • હળવદ ગ્રામ્ય : 00
 • ટંકારા સીટી : 00
 • ટંકારા ગ્રામ્ય : 03
 • માળીયા સીટી : 00
 • માળીયા ગ્રામ્ય : 01
 • આજના જિલ્લાના કુલ નવા કેસ : 19

આજે ડિસ્ચાર્જ અપાયેલ કેસની વિગત

 • મોરબી તાલુકામાં : 12
 • વાંકાનેર તાલુકામાં : 00
 • હળવદ તાલુકામાં : 01
 • ટંકારા તાલુકામાં : 00
 • માળીયા તાલુકામાં : 00
 • આજના જિલ્લાના કુલ ડિસ્ચાર્જ કેસ : 13

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/HWrLHO2pDzq71nTwu0solK

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો
 •  
 •  
 •  
 •  
 •  
 •