Placeholder canvas

આજે વાંકાનેરમાં 14 વ્યક્તિઓએ ફોર્મ ઉપાડ્યા, ટોટલ 51

જેમ જેમ ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ ધીરે ધીરે માહોલ જામતો જાય છે હાલ તો ફોર્મ ઉપાડવાની કામગીરી ચાલી રહી છે પરંતુ આ કામગીરીમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે આજે 67 વાંકાનેર કુવાડવા વિધાનસભા બેઠક પર કુલ ૧૪ વ્યક્તિઓએ ફોર્મ ઉપાડ્યા હતા આમ અત્યાર સુધીમાં 51 વ્યક્તિઓએ ઉમેદવારી ફોર્મ ઉપાડેલ છે.

આજે બાસપા, ભાજપ અને આપના એક એક વ્યક્તિએ તેમ અપક્ષમાં 11 વ્યક્તિઓએ ફોર્મ ઉપાડ્યા છે.

આજે ઉમેદવારી પત્રો ઉપાડનાર વ્યક્તિઓ:-

1,સવજીભાઈ સાબરીયા -અપક્ષ
2,મહમદભાઈ રહેમાનભાઈ રાઠોડ -બસપા
3,મેરામ કરમણભાઈ -અપક્ષ
4,નરેશ કાનાભાઈ લામકા -અપક્ષ
5,મહેશકુમાર ખાંડેખા -અપક્ષ
6,રાવળ હર્ષદરાય હિંમતલાલ -અપક્ષ
7,રાજેશ જાદવજી બરાસરા -ભાજપ
8,બ્લોચ મોહમદઆરીફ દિનમોહમદ -આપ
9,ઉસ્માનભાઈ અલીભાઈ દેકાવાડીયા -અપક્ષ
10,અનિલ બટાભાઈ લામકા -અપક્ષ
11,ગમારા તેજાભાઈ રત્નાભાઈ -અપક્ષ
12,ઝાલા ઈન્દ્રજીતસિંહ અજીતસિંહ -અપક્ષ
13,માલકીયા સોમાભાઈ હીરાભાઈ -અપક્ષ
14,રાઠોડ વનરાજભાઈ ધીરૂભાઈ -અપક્ષ

આ સમાચારને શેર કરો