Placeholder canvas

મોરબી જીલ્લામાં આજે કોરોનાના ૧૪ કેસ નોંધાયા, ૨૨ સ્વસ્થ અને એક દર્દીનું મોત

મોરબી જીલ્લામાં કોરોના કહેર સતત વધી રહ્યો છે પ્રતિદિન કેસોની સંખ્યા વધી રહી છે જેમાં નવા ૧૪ કેસ આજે નોંધાયા છે જયારે ૨૨ દર્દીઓ સ્વસ્થ થયા છે તો એક દર્દીનું મોત થયું છે.

મોરબીમાં શુક્રવારે નવા ૧૪ કેસ નોંધાયા છે
૧. ટંકારાના નાના રામપરના ૫૦ વર્ષ પુરુષ,
૨. મોરબીના સામાકાંઠે અનંતનગર ૫૭ વર્ષ પુરુષ
૩. મોરબીના ગ્રીન ચોકમાં ૮૬ વર્ષ પુરુષ
૪. મોરબીના રવાપર રોડ ૭૫ વર્ષ પુરુષ
૫. મોરબી રવાપર રેસીડેન્સી ગંગા એપાર્ટમેન્ટમાં ૭૨ વર્ષ પુરુષ
૬. વાંકાનેરના પેડકમાં ૬૦ વર્ષ પુરુષ
૭. વાંકાનેરના લક્ષ્મીપરા મેઈન રોડમાં ૬૦ વર્ષ મહિલા
૮. મોરબીના લાલબાગમાં ૫૪ વર્ષ પુરુષ
૯. મોરબીના લાલબાગમાં ૨૫ વર્ષ પુરુષ
૧૦. મોરબીના વાઘપરા ૭ માં ૩૮ વર્ષ મહિલા
૧૧. મોરબીના કન્યા છાત્રાલય રોડમાં ૬૪ વર્ષ પુરુષ
૧૨. મોરબીના જેઈલ રોડ પર ૫૫ વર્ષ મહિલા
૧૩. મોરબીના કુબેરનગર નવલખી રોડ પર ૨૬ વર્ષ પુરુષ
૧૪. હળવદમાં સાનિધ્ય બંગલો રાણેકપર રોડ પર ૩૩ વર્ષ મહિલા ના રીપોર્ટ પોઝીટીવ આવેલ છે.

આજે વધુ ૨૨ દર્દીઓ કોરોનાને મ્હાત આપી ઘરે પરત ફર્યા છે જયારે એક દર્દીનું મોત થયું છે મોરબીના પ્રાણનગર રવાપર રોડમાં રહેતા ૬૪ વર્ષ પુરુષનો ગત તા. ૧૦ ના રોજ રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો જે વૃદ્ધનું આજે મોત થયું છે.

આ સમાચારને શેર કરો