મોરબી જિલ્લામાં આજે 12 કોરોના કેસ નોંધાયા, જ્યારે 20 દર્દી થયા ડિસ્ચાર્જ
આજે મોરબી તાલુકામાં 9, હળવદ તાલુકામાં 1 અને ટંકારા તાલુકામાં 2 કોરોના કેસ નોંધાયા…
મોરબી : મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હવે કોરોના કેસની માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરાય છે. આજે 27 ઓક્ટોબર, મંગળવારે આરોગ્ય વિભાગ દ્વારા નીચે મુજબના કોરોનાના કેસની વિગતો જાહેર કરવામાં આવી છે. આજે આરોગ્ય વિભાગ દ્વારા કુલ 915 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી કુલ 12 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવેલ છે.
આજના નવા પોઝિટિવ કેસ
- મોરબી સીટી : 05
- મોરબી ગ્રામ્ય : 04
- વાંકાનેર સીટી : 00
- વાંકાનેર ગ્રામ્ય : 00
- હળવદ સીટી : 00
- હળવદ ગ્રામ્ય : 01
- ટંકારા સીટી : 00
- ટંકારા ગ્રામ્ય : 02
- માળીયા સીટી : 00
- માળીયા ગ્રામ્ય : 00
- આજના જિલ્લાના કુલ નવા કેસ : 12
આજે ડિસ્ચાર્જ અપાયેલ કેસની વિગત
- મોરબી તાલુકામાં : 17
- વાંકાનેર તાલુકામાં : 01
- હળવદ તાલુકામાં : 01
- ટંકારા તાલુકામાં : 00
- માળીયા તાલુકામાં : 01
- આજના જિલ્લાના કુલ ડિસ્ચાર્જ કેસ : 20