વાંકાનેરશૈક્ષણિક

ધો.૧૨ સાયન્સના JEE, GUJCET અને બોર્ડના પરિણામમાં પ્રથમ સ્થાને તો મોડર્ન સ્કૂલના જ વિધાર્થીઓ…

વાંકાનેર (Promotional Artical) : પ્રથમ..પ્રથમ…પ્રથમ ધી મોડર્ન સ્કૂલના વિધાર્થીઓએ ધો. ૧૨ સાયન્સના જાહેર થયેલ તમામ (Board/JEE/GUJCET) પરિણામમાં સમગ્ર વાંકાનેર કેન્દ્રમા પ્રથમ સ્થાન મેળવેલ છે. તેમજ મેડીકલ પ્રવેશ માટે લેવાતી NEET મા પણ વાંકાનેરના ઇતિહાસના સર્વશ્રેષ્ઠ ગુણથી રેકર્ડ સ્થાપીત કરી પ્રથમ સ્થાન મેળવશે.
ધો. ૧૨ સાયન્સમાં ગ્રુપ-A ના વિધાર્થી માટે લેવાતી JEE Main પરિણામમાં ધી મોડર્ન સ્કૂલના વિધાર્થી કડીવાર નાઝીસરઝા નીજામુદ્દીન – વાલાસણ PR 96.80 મેળવી સમગ્ર વાંકાનેર કેન્દ્રમા પ્રથમ સ્થાન મેળવેલ છે
ગત વર્ષ JEE Main – 2023 ના પરિણામને આધારે IIIT ની કોલેજમાં ઓપન કેટેગરીના વિધાર્થીઓ માટે PR 95.21 તથા NIT ની કોલેજમા ઓપન ડેટેગરીના વિધાર્થીઓ માટે કટઓફ PR 94.78 હતા. આમ મોડર્ન સ્કૂલનો વિધાથી ઉપરોક્ત કોલેજમાં પ્રવેશ મેળવી શકશે.
GUJCET 2024 માં કડીવાર રહેબરરઝા એમ. વાંકાનેરના ઇતિહાસમા અત્યાર સુધી સૌથી વધુ 117.50 માર્ક્સ સાથે સમગ્ર વાંકાનેર કેન્દ્રમાં પ્રથમ સ્થાન મેળવેલ છે.
આજે રાત્રે મોડર્ન સ્કૂલના 12 સાયન્સના વિદ્યાર્થીઓને મેળવેલી જવલંત સફળતાને અનુસંધાને કપ્તાને લીધેલી મોડર્ન સ્કૂલની મુલાકાતમાં મોર્ડનના તેજસ્વી તારલાઓ સાથેની મુલાકાતનો વિડીયો કપ્તાન ન્યૂઝની youtube ચેનલ પર જોઈ શકાશે….
આ સમાચારને શેર કરો