Placeholder canvas

મોરબી જિલ્લામાં આજે 10 કેસ નોંધાયા, જ્યારે 9 દર્દી થયા ડિસ્ચાર્જ

આજે મોરબી તાલુકામાં 07, વાંકાનેર તાલુકામાં 2, હળવદ તાલુકામાં 1 કેસ નોંધાયા :

મોરબી : મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હવે કોરોના કેસની માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરાય છે. આજે 13 નવેમ્બર, શુક્રવારે આરોગ્ય વિભાગ દ્વારા નીચે મુજબના કોરોનાના કેસની વિગતો જાહેર કરવામાં આવી છે. આજે આરોગ્ય વિભાગ દ્વારા કુલ 947 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી કુલ 10 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવેલ છે.

આજના નવા પોઝિટિવ કેસ

  • મોરબી સીટી : 01
  • મોરબી ગ્રામ્ય : 06
  • વાંકાનેર સીટી : 01
  • વાંકાનેર ગ્રામ્ય : 01
  • હળવદ સીટી : 00
  • હળવદ ગ્રામ્ય : 01
  • ટંકારા સીટી : 00
  • ટંકારા ગ્રામ્ય : 00
  • માળીયા સીટી : 00
  • માળીયા ગ્રામ્ય : 00
  • આજના જિલ્લાના કુલ નવા કેસ : 10

આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીની વિગત

  • મોરબી તાલુકામાં : 09
  • વાંકાનેર તાલુકામાં : 00
  • હળવદ તાલુકામાં : 00
  • ટંકારા તાલુકામાં : 00
  • માળીયા તાલુકામાં : 00
  • આજના જિલ્લાના કુલ ડિસ્ચાર્જ કેસ : 09
  • મોરબી જિલ્લામાં અત્યાર સુધીના કુલ કેસની વિગત

કુલ એક્ટિવ કેસ : 149
કુલ ડિસ્ચાર્જ કેસ : 2110
મૃત્યુઆંક : 17 (કોરોનાના કારણે) 117 (અન્ય બીમારીના કારણે), કુલ મૃત્યુ : 134
કુલ નોંધાયેલા પોઝિટિવ કેસ : 2393
અત્યાર સુધીના કુલ ટેસ્ટની સંખ્યા : 97970

આ સમાચારને શેર કરો