Placeholder canvas

વાંકાનેર: નવાપરા વિસ્તારમાં શંકરના મંદિર સામે જાહેરમાં જુગાર રમતા 10 પત્તા પ્રેમીઓ ઝડપાયા

By શાહરૂખ ચૌહાણ
વાંકાનેર નવાપરા વિસ્તારમાં શંકરના મંદિર સામે લાઈટના અજવાળામાં જાહેરમાં જુગાર રમતા 10 શકુનિઓ 31.400 મુદ્દામાલ સાથે ઝડપાયા

માહિતી મુજબ વાંકાનેર નવાપરા વિસ્તારમાં શંકરના મંદિર સામે લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી આધારે રેડ કરતા ત્યાંથી જુગાર રમતા(૧) વિશાલ ભાઈ વિનુભાઈ દલસાણીયા (૨) દિનેશભાઈ કરસનભાઈ માણસુરીયા(૩) મુકેશ રૂપાભાઈ દેકાવડીયા(૪) વિશાલ ધીરુભાઈ શંખેશ્વરીયા(૫) ભરતભાઈ અરવિંદભાઈ વિઝવાડીયા(૬) હર્ષદકુમાર ધીરુભાઈ છેટાણીયા(૭) સંજય ભરતભાઈ દેગામા(૮) મહેશભાઈ કરસનભાઈ માંસુરિયા(૯) અજય ભાઈ પ્રેમજીભાઈ બાવરીયા(૧૦) રામજીભાઇ શામજીભાઈ દેકાવડીયા તમામ રહે નવા પંચાસર વાકાનેરને 31.400 મુદ્દામાલ સાથે પકડીને જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી

આ કામગીરી કરનાર સીટી પોલીસમાંથી હીરાભાઈ તેજાભાઈ મઠીયા, હરપાલસિંહ પરમાર, કૃષ્ણરાજસિંહ ઝાલા, પ્રતિપાલસિંહ વાળા, અજીતભાઈ સોલંકી અને અજીતભાઈ જાદવ રોકાયા હતા

આ સમાચારને શેર કરો