skip to content

લીંબડી: પેસેન્જર ભરેલો છકડો પલ્ટી જતા 1નુંં મોત : 9 મુસાફરો ઘાયલ

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી નેશનલ હાઈવે પાસે ફૂલ્ગ્રામ ગામના પાટીયા પાસે પેસેન્જર ભરેલા છકડાએ પલટી મારતા 9 થી વધુ વ્યક્તિઓ ઘાયલ અને એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત તમામ ઇજાગસ્તો અને સાયલા સારવાર માટે ખસેડવામાં આવ્યા સુરેન્દ્રનગર જિલ્લાના નેશનલ હાઈવે ઉપર તીન પ્રતિદિન અકસ્માતોના બનાવો વધી રહ્યા છે

આજના બનાવમા સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી નેશનલ હાઈવે ઉપર આવેલ કુલ ગ્રામ ગામના પાટીયા પાસે પેસેન્જર ભરી અને પસાર થઈ રહેલા છકરાય છકડા ઉપરના સ્ટેરીંગ ઉપરનું કાબુ ગુમાવતા છકડાએ અચાનક પલટી મારી જતા આ ઘટનામાં એક વ્યક્તિનું ઘટના સ્થળ ઉપર મોત થયું છે. જ્યારે નવ વ્યક્તિઓ ઘાયલ થતા તાત્કાલિક અસર એ તેઓને સાયલા ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોરાવર નગર પોલીસ ઘટની તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો