Placeholder canvas

મોરબી જીલ્લામાં આજે કોરોનાના ૦૭ કેસ નોંધાયા અને વાંકાનેર તાલુકામાં 0 કેસ

મોરબી જીલ્લામાં કોરોના કેસોમાં ગઈ કાલ કરતા આજે વધારો જોવા મળ્યો છે આજે જીલ્લામાં નવા ૦૭ કેસ નોંધાયા છે તો ૦૬ દર્દીઓ સ્વસ્થ થયા છે

આજના નવા કેસોમાં મોરબી તાલુકાના ૦૫ કેસો જેમાં ૦૪ ગ્રામ્ય અને ૦૧ શહેરી વિસ્તારમાં, હળવદ તાલુકાનો ૦૧ અને ટંકારા તાલુકામાં ૦૧ કેસ ગ્રામ્ય પંથકમાં મળીને નવા ૦૭ કેસ નોંધાયા છે તો જીલ્લામાં ૦૬ દર્દીઓ સ્વસ્થ થયા છે મોરબી જીલ્લામાં એક્ટીવ કેસનો આંક ૪૧ થયો છે

આ સમાચારને શેર કરો