બુધવારે રાજકોટના મગજ અને મણકાની સર્જરીના નિષ્ણાંત સર્જન ડૉ.સાગર ઘોડાસરા વાંકાનેરમાં પાસલીયા હોસ્પિટલમાં મળશે.
રાજકોટના મગજ અને મણકાની સર્જરીના નિષ્ણાંત સર્જન ડૉ. સાગર ઘોડાસરા દર મહિનાના બીજા બુધવારે વાંકાનેરની નમાંકિત હોસ્પિટલ પાસલીયા હોસ્પિટલમાં મળશે.
તારીખ અને સમય: 08/10/2025, બુધવાર.
ઉપલબ્ધ સુવિધાઓ:
✅ મેડિક્લેમ તથા કેશલેસ સુવિધા ઉપલબ્ધ
✅ આકસ્મિક મગજની ઇજા (બ્રેઇન હેમરેજ)
✅ દૂરબીન વડે મગજના હેમરેજ તથા ગાંઠના ઓપરેશન (માઇક્રોસર્જરી)
✅ મગજની એન્જીયોગ્રાફી (DSA)
✅ લકવાનું નિદાન અને સારવાર (Advanced stroke care)
✅ સ્ટેન્ટ વડે મગજની લોહીની નળીના ગઠ્ઠાનો નિકાલ (Thrombectomy)
✅ મગજની એન્યુરીઝમની ચેકા વગર સારવાર
✅ દૂરબીન વડે મણકા તથા ગાદીના ઓપરેશન
✅ કરોડરજ્જુની આકસ્મિક ઇજા
✅ ખેંચ, આંચકી માટેની સચોટ સારવાર
મેડિક્લેમ તથા કેશલેસ સુવિધા ઉપલબ્ધ
શ્રી ગિરિરાજ હોસ્પિટલ રાજકોટના
મગજ અને મણકાની સર્જરીના નિષ્ણાંત સર્જન
ડૉ. સાગર ઘોડાસરા
એમ.એસ., ડીએનબી- ન્યુરો સર્જરી
કન્સલટન્ટ એન્ડોવાસ્ક્યુલર ન્યુરોસર્જન
સ્થળ : ડૉ. સાજીદ પાસલીયા સાહેબની
પાસલીયા હોસ્પિટલ
ચંદ્રપુર બ્રિજ પાસે, ૨૭ નેશનલ હાઇવે, વાંકાનેર.
નામ નોંધવા માટે
૯૮૦૭૮૬૦૪૮૬૦ / ૯૯૦૯૯૭૧૧૪૨

