વાંકાનેર નગરપાલિકાના વોર્ડ નં. 4 ના ઉમેદવાર ઝાકીરભાઈ બ્લીચની મતદારોને મતદાન કરવાની અપીલ.

વાંકાનેર: વાંકાનેર નગરપાલિકાના વોર્ડ નં. 4 ના બસપાના ઉમેદવાર ઝાકીરભાઈ બ્લીચે આજે લોકશાહીનું પર્વ ચૂંટણીમાં દરેક મતદારેને મતદાન કરવાની અપીલ કરી છે.

વાંકાનેર નગરપાલિકાના વોર્ડ નં.4 માં આવતા તમામ ગામોના મતદારોને વોર્ડ નંબર 4 ના બસપાના ચારે ચાર ઉમેદવારને મત આપવાની ઝાકીરભાઈ બ્લીચેની અપીલ…

સરકાર અને ચૂંટણી પંચની covid 19 ની ગાઈડ લાઇન મુજબ બુથ પર કરેલી વ્યવસ્થામા સહકાર આપવો, મતદારોએ મતદાન કરવા જતી વખતે માસ પેહેરીને અથવા તો મોઢા ઉપર રૂમાલ બાંધીને જવુ અને દરેક ગામમાં વધુમાં વધુ મતદાન કરવાની અપિલ કરેલ છે.

આ સમાચારને શેર કરો
  • 27
  •  
  •  
  •  
  •  
  •  
    27
    Shares