Placeholder canvas

આજે સંજર મોટર રિવાઈડીંગવાળા યાકુબભાઈ સંજરનો જન્મદિવસ

વાંકાનેર: વાંકાનેરમાં આવેલ સંજર મોટર રીવાઇડીંગ વાળા યાકુબભાઇ સંજરનો જન્મદિવસ છે.

યાકુબભાઈ સંજર છેલ્લા 20 વર્ષથી સંજર મોટર રીવાઇડીંગ નામે રિવાઇડીંગનો બિઝનેસ ચલાવે છે. તેઓ રાજકોટની ખ્યાતનામ કંપની ફ્લોટેક કંપનીના ઓર્થોરાઇઝ ડિલર છે. વાંકાનેરમાં સબમર્શિબલના બિઝનેશમાં તેઓ પ્રથમ હરોળમાં સ્થાન ધરાવે છે. સંજરભાઈ પોતે રાજકીય રીતે પણ સક્રિય છે અને ચંદ્રપુર ગ્રામ પંચાયતના સભ્ય તરીકે હાલ સેવા આપી રહ્યાં છે.

સંજરભાઈ વાંકાનેરમાં પોતાનું મોટુ મિત્ર વર્તુળ ધરાવે છે તેઓને આજે પોતાના જન્મદિવસ નિમિત્તે તેમના મોબાઇલ નંબર 9825598952 ઉપર તેમના મિત્રો, સગા, સંબંધીઓ તરફથી જન્મદિવસની શુભેચ્છાઓ મળી રહી છે.

કપ્તાન ગ્રુપ તરફથી યાકુબભાઇ સાંજરને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ Happy Birthday

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/DhXnhnr1AzGBytQ4BGHLIc

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો