Placeholder canvas

હવામાન વિભાગની આગામી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની કરી આગાહી…

માછીમારોને 13થી 17 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવાની સૂચના…

હવામાન વિભાગે આગામી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. લો પ્રેશર અને સાયકલોનિક સરર્ક્યુલેશન સક્રિય થયું છે, જેના કારણે આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ભારે વરસાદના પગલે માછીમારોને દરીયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે. 45થી 55 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવવાનું અનુમાન છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/LJMz7tJT4WfAu6pgUBfkz5

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો