Placeholder canvas

વાંકાનેરના બે આદિલની સ્ટેટ લેવલે યંગસ્ટાર ક્રિકેટ લીગ માટે પસંદગી

વાંકાનેર: તાલુકાના બે આદિલ એટલે કે કાણકોટના આદિલરઝા યુસુફભાઈ બાદી અને ચંદ્રપુરના આદીલ અબ્દુલભાઈ કડીવારની યંગસ્ટાર ક્રિકેટ લીગ સ્ટેટ લેવલની ટુરનામેન્ટ માટે પસંદગી કરવામાં આવેલ છે.

રાજકોટની એચ.એન. શુકલા કોલેજમાં ટી.વાય. બી.એ.માં અભ્યાસ કરતો આદિલ બાદી અને વાંકાનેર દોશી કોલેજમાં એસ.વાય. બી.એ.માં અભ્યાસ કરતો આદિલ કડીવાર, જેમાં આદિલ કડીવાર એ અન્ડર 19 અને આદીલરજા બાદીએ અન્ડર 23મા રમે છે. આ બંને ખેલાડી રાજકોટમાં માસ્ટર ક્રિકેટ ક્લબમાં કોચ આકાશ રામાવતના માર્ગદર્શન હેઠળ પ્રેક્ટિસ કરી રહયા છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/H1vrbxTYK6h3bx1pZJ3Wn3

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો