Placeholder canvas

વાંકાનેર શહેર ભાજપના નવા માળખાની રચના:2 મહામંત્રી, 6 ઉપપ્રમુખ અને 6 મંત્રીના હોદાની ફાળવણી

વાંકાનેર શહેર ભાજપના નવા સંગઠન માટે મોરબી જીલ્લા સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની તથા ભાનુભાઈ મહેતએ જીલ્લાના ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ પદાધિકારીઓ સાથે વિચાર–વિમર્શ એવં પરામર્શ કરીને વાંકાનેર શહેર ભાજપ સંગઠનના હોદેદારોની નિમણુંક કરવામાં આવેલ છે.

વાંકાનેર શહેર ભાજપના સંગઠનમાં પ્રમુખ ઉપરાંત મહામંત્રી2, ઉપપ્રમુખ 6, મંત્રી 6 ઉપરાંત એક એક કોષાધ્યક્ષ, કાર્યાલય મંત્રી અને પ્રવક્તાની આમ કુલ18 હોદાઓ ઉપર આગેવાનોની નિમણૂક મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા દ્રારા કરવામાં આવી છે.

વાંકાનેર શહેર ભાજપની નવી ટીમ:-
૧.પ્રમુખ:-મઢવી પરેશભાઈ શંભુભાઈ
ર.મહામંત્રી:-પટેલ દિપકભાઈ શામજીભાઈ
૩.મહામંત્રી:-ઝાલા ક્રિપાલસિંહ દેવુભા
૪.ઉપપ્રમુખ:-ખીરૈયા હિરેનભાઈ સુરેશભાઈ
૫.ઉપપ્રમુખ:-શાહ અમિતકુમાર કિશોરચંદ્ર
૬.ઉપપ્રમુખ:-જોષી નિશિથકુમાર દિનેશચંદ્ર
૭.ઉપપ્રમુખ:-જાડા સંજયભાઈ છગનભાઈ
8.ઉપપ્રમુખ:-રાતડીયા અરજણભાઈ જીવણભાઈ
૯.ઉપપ્રમુખ:-બોસીયા શારદાબેન દિપકભાઈ
૧૦.મંત્રી:-પાટડીયા અમિતભાઈ હરેશભાઈ
૧૧.મંત્રી:-પાટડીયા નરેન્દ્રભાઈ
૧૨.મંત્રી:-રીટાબેન શૈલેષભાઈ મહેતા
૧૩.મંત્રી:-પરમાર નયનાબેન ગંભીરસિંહ
૧૪.મંત્રી:-વિંજવાડીયા શાંતાબેન વિનોદભાઈ
૧૫.મંત્રી:-બારોટ રમીલાબેન મયાભાઈ
૧૬.કોષાધ્યક્ષ:- લહેરૂ રિદ્વિશભાઈ જવાહરભાઈ
૧૭.કાર્યાલય મંત્રી:-ગેડીયા મુળજીભાઈ
૧૮. પ્રવકતા:- ગૌસ્વામી શૈલેષભાઈ

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે:

https://chat.whatsapp.com/CQoeJCWKjDnDNpk84mVA7f

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ, સિગ્નલ અને ઇન્સ્ટાગ્રામ મા પણ જોડાઈ શકો છો…

મોબાઈલ એપ્સ
ઝડપથી સમાચાર મેળવવા માટે play storeમાં જઈને કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો… નીચેની લિંક પર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકાશે…

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો