Placeholder canvas

તાલુકા પંચાયતની રાતડીયા સીટ પર ભાજપનો વિજય

વાંકાનેર તાલુકા પંચાયતની લાકડીયા સીટ પર ભાજપના ઉમેદવાર ચૂંટણી જીતી ગયા છે.

વાંકાનેર તાલુકા પંચાયતની રાતડીયા સીટના ભાજપના ઉમેદવાર જીગ્નેસાબેન મેર 223 મતે ચૂંટણી જીતી ગયા છે.
ભાજપ 2341
કોંગ્રેસ 2096

આ સમાચારને શેર કરો