Placeholder canvas

વાંકાનેર: તાલુકા પંચાયતની 24 બેઠક અને જિલ્લા પંચાયતની 6 બેઠકોમાં 3 વાગ્યા સુધીમાં કેટલું મતદાન થયું ? જાણવા વાંચો

વાંકાનેર તાલુકા પંચાયતની 24 બેઠકો થયેલ મતદાનની ટકાવારી

(બપોરે 3 વાગ્યા સુધી)

1-અરણીટીંબા- 56.94
2-ચંદ્રપુર-50.57
3-ચિત્રાખડા-65.04
4-ઢુવા-56.04
5-ગાંગીયાવદર-55.61
6-ગારીયા -67.86
7-હશનપર-53.64
8-જેતપરડા-68.41
9-કણકોટ -60.78
10-ખખાણા -54.77
11-કોઠી -51.72
12-લુણસર-56.52
13-મહીકા -59.38
14-માટેલ-60.87
15-મેસરીયા -46.92
16-પંચાસર- 61.18
17-પંચાસીયા-74.94
18-પીપળીયા રાજ-65.29
19-રાજાવડલા-56.40
20-રાતડીયા -59.85
21-રાતીદેવળી-61.05
22-સરધારકા-55.32
23-સિંધાવદર -70.62
24-તિથવા -59.13

જિલ્લા પંચાયતની 6 સીટો પર થયેલ મતદાનની ટકાવારી….

(બપોરે 3 વાગ્યા સુધી)

3-ચંદ્રપુર……….54.23%
5-ઢૂવા………….63.06%
12-માહિકા…….58.20%
16-રાજાવડલા…55.78%
17-રાતીદેવળી….62.97%
23-તીથવા………62.83%

આ સમાચારને શેર કરો