Placeholder canvas

વાંકાનેર : લગ્નની માંડવરાતના દિવસે વરરાજાએ મતાધિકારનો ઉપયોગ કર્યો,કોટળામાં માજીએ 100માં વર્ષે પણ મતદાન કર્યું.

પોતાના લગ્નના માંડવાના દિવસે પણ મતદાન કરવું ન ભૂલ્યા

વાંકાનેર : મોરબી જિલ્લામાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે. ત્યારે વાંકાનેર તાલુકાના પ્રતાપગઢ ગામે વરરાજાએ લગ્નની માંડવરાતના દીવસે વરરાજા અલીઅકબર દેકાવડીયાએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. અને ચૂંટણીમાં મતદાન કરી લોકશાહી પર્વ ઉજવ્યું હતું.

100 વર્ષે પણ મતદાન

કોટડા નાયાણીમાં 100 વર્ષના માજીએ મતદાન કર્યું, આ માળીએ પોતાના વિસ્તારના વિકાસ અને સારા સ્થાનિક સ્વરાજ માટે મતદાન કર્યું છે

આ સમાચારને શેર કરો