Placeholder canvas

વાંકાનેર તાલુકા પંચાયતની 24 બેઠક અને જિલ્લા પંચાયતની 6 બેઠકોમાં 5 વાગ્યા સુધીમાં કેટલું મતદાન થયું ? જાણવા વાંચો

વાંકાનેર તાલુકા પંચાયતની 24 બેઠકો થયેલ મતદાનની ટકાવારી

(બપોરે 5 વાગ્યા સુધી)

1-અરણીટીંબા- 70.24
2-ચંદ્રપુર-60.95
3-ચિત્રાખડા-77.88
4-ઢુવા-71.05
5-ગાંગીયાવદર-68.57
6-ગારીયા -80.04
7-હશનપર-76.54
8-જેતપરડા-78.34
9-કણકોટ -72.57
10-ખખાણા -75.64
11-કોઠી -64.43
12-લુણસર-71.96
13-મહીકા -70.76
14-માટેલ-76.50
15-મેસરીયા -59.30
16-પંચાસર- 73.60
17-પંચાસીયા-84.69
18-પીપળીયા રાજ-97.33
19-રાજાવડલા-67.20
20-રાતડીયા -73.42
21-રાતીદેવળી-72.07
22-સરધારકા-70.55
23-સિંધાવદર -79.63
24-તિથવા -72.05

જિલ્લા પંચાયતની 6 સીટો પર થયેલ મતદાનની ટકાવારી….

(બપોરે 5 વાગ્યા સુધી)

3-ચંદ્રપુર……….67.43%
5-ઢૂવા………….76.29%
12-માહિકા…….70.54%
16-રાજાવડલા…67.31%
17-રાતીદેવળી….74.59%
23-તીથવા………74.95%

આ સમાચારને શેર કરો