Placeholder canvas

વાંકાનેર: અમરસર ફાટક નજીક બે શખ્સ છરી સાથે ઝડપાયા

By શાહરુખ ચૌહાણ – વાંકાનેર
વાંકાનેર: અમરસર ફાટક પાસે થી બે ઈસમોને છરી સાથે વાંકાનેર સીટી પોલીસે પકડી પાડેલ છે.

મળતી માહિતી મુજબ વાંકાનેરના અમરસર ફાટક નજીક આરોપી હીરાભાઇ પોલાભાઈ ફાંગલીયા (ઉ.વ.૩૫. )તથા અમરસર ગામના પાદરમાંથી આરોપી પુનાભાઈ વજાભાઈ ગમારા (ઉ.વ. ૫૦. રહે. બંને અમરસર ગામ.તા. વાંકાનેર) શંકાસ્પદ હાલતમાં જણાતા પોલીસે તલાશી લેતા તેમની પાસેથી છરી મળી આવતા વાંકાનેર સીટી પોલીસે બંને ઈસમોનેં છરી સાથે ઝડપી પકકડી લઈને આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામાં ભંગ હેઠળ ગૂન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/HlDOtkYyOh370E7yJ7j6CM

આ લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…
જે મિત્રો પહેલા થી જ કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાયેલા છે તેમને આ નવા ગ્રુપમાં જોડાવાની જરૂર નથી

આ સમાચારને શેર કરો