વાંકાનેર: પ્રતાપરોડ પર એક મહિલા થયા કોરોના સંક્રમિત…

વાંકાનેર: આજે વાંકાનેર પ્રતાપરોડ પર એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે.

મળેલી માહિતી મુજબ આજે વાંકાનેરમાં પ્રતાપ રોડ ઉપર એક ૩૦ વર્ષિય મહિલા કોરોના સંક્રમિત થયા છે. વાંકાનેરમાં આજે પ્રતાપ રોડ ઉપર પ્રથમ કેસ નોંધાયા છે. અને અત્યાર સુધીમાં વાંકાનેરમાં કુલ 56 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/LJMz7tJT4WfAu6pgUBfkz5

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…આ સમાચારને શેર કરો

આ સમાચારને શેર કરો
  • 80
  •  
  •  
  •  
  •  
  •  
    80
    Shares