Placeholder canvas

આજે મોરબીમાં 3 અને માળીયામાં 1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો 

મોરબી જિલ્લાના કુલ કોરોના કેસનો આંકડો થયો 361

આજે બપોરે મોરબી જિલ્લામાં 4 કોરોના પોઝિટિવ કેસ જાહેર થયા છે. જેમાં કોરોના મુક્ત થયેલા માળીયા તાલુકામાંથી ફરી એક કેસ નોંધાયો છે અને 3 કેસ મોરબી શહેરમાં નોંધાયા છે. ચાર કેસમાંથી એક ખાનગી લેબોરેટરી અને એક રાજકોટ તેમજ 2 જામનગર સરકારી લેબમાં રિપોર્ટ પોઝિટિવ જાહેર થયા છે. આ સાથે મોરબી જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 361 થઈ ગઈ છે.

આ સમાચારને શેર કરો