Placeholder canvas

મહેસાણામાં દુનિયાનો સૌ પહેલો બાયો વેસ્ટમાંથી બાયો CNG બનાવતો પ્લાન્ટ સ્થપાશે 

મહેસાણામાં દુનિયાનો સૌથી પહેલો બાયો વેસ્ટમાંથી બાયો CNG બનાવતો પ્લાન્ટ સ્થપાશે. મહેસાણાની ફાર્મર પ્રોડ્યુસર કંપની દ્વારા આ પ્લાન્ટ તૈયાર કરાશે. ખેડૂતોથી બનેલી આ કંપની ઓર્ગેનિક ખેતી કરાવી ઘર આંગણે ઇંધણ ક્રાંતિ લાવશે.

દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરી આ કંપનીની ઓફીસનો પ્રારંભ કરાવ્યો છે. આ પ્લાન્ટમાં માટી, રેત, કપચી અને પથ્થરને બાદ કરતાં સળગી શકે તેવા તમામ કચરામાંથી બાયો CNG બનાવવાની ટેકનોલોજી વિકસાવાઈ છે.

મહેસાણામાં દુનિયાનો સૌથી પહેલો બાયો વેસ્ટમાંથી બાયો CNG બનાવતો પ્લાન્ટ સ્થપાશે. ખેડૂતોથી બનેલી આ કંપની ઓર્ગેનિક હાથી ઘાસની ખેતી કરાવી ઘર આંગણે ઇંધણ ક્રાંતિ લાવશે. દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીના હસ્તે આ કંપનીની ઓફીસનો આજે પ્રારંભ કરાયો હતો. કંપનીના જણાવ્યા મુજબ માટી, રેત, કપચી અને પથ્થરને બાદ કરતાં સળગી શકે તેવા તમામ કચરામાંથી બાયો સીએનજી બનાવવાની ટેકનોલોજી વિકસાવાઈ છે.

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે:-https://chat.whatsapp.com/FQTfpgj5vPdLBPWtZn0YKh

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ, સિગ્નલ અને ઇન્સ્ટાગ્રામ મા પણ જોડાઈ શકો છો…

મોબાઈલ એપ્સ
ઝડપથી સમાચાર મેળવવા માટે play storeમાં જઈને કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો… નીચેની લિંક પર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકાશે…
https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો