Placeholder canvas

વાંકાનેર: પાજ દૂધ મંડળીએ પણ ગ્રાહકો વચ્ચે અંતર રાખવાની મેથળ અપનાવી…

ગ્રામ્ય કક્ષાએ આ મેથડ અપનાવવાની પાજ દૂધ મંડળીએ પહેલ કરી છે…

👍👍👍👍👍👍👍👍

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/JdN9WKZ5unND0GqmVY3DXX

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

કોરોનાવાયરસ ને ફેલાતો અટકાવવા માટે માણસની અવર જવર તેમજ સમૂહમાં એક જગ્યાએ ભેગા ન થવાથી અટકાવી શકાય છે. તેમજ આવશ્યક ચીજવસ્તુ લેવા દેવા માટે જવાની જરૂરિયાત ઊભી થાય ત્યારે જે તે સ્થળે બે વ્યક્તિ વચ્ચે ચારથી પાંચ ફૂટનું અંતર રાખવાથી કોરોના વાયરસના સંક્રમણ થી બચી શકાય છે.

જે માટે પાટણના કલેક્ટરે વ્યક્તિ-વ્યક્તિઓ વચ્ચે અંતર રાખવાનો એક નવો વિચાર અમલમાં મુક્યો હતો, જેનાથી કોરોના વાયરસના સંક્રમણથી બચવા તેમજ ફેલાતો અટકાવવામાં ખૂબ અસરકારક સાબિત થાય તેમ છે. જેથી આ વિચારને ઘણી બધી જગ્યાએ અમલમાં મૂકવામાં આવિ રહ્યો છે.

આ વિચારને ગઈ કાલે ગ્રીનચોકમાં કિશોરભાઈ રાજવીર એ પોતાની દુકાન આગળ અમલમાં મૂક્યો હતો તો ગ્રામ્ય કક્ષાએ આ વિચાર અમલમાં મૂકવાની પહેલ વાંકાનેર તાલુકાના પાજ ગામે આવેલી પાજ દૂધ મંડળી એ કરી છે. આ બાબતે પાજ દૂધ મંડળીના મંત્રી મહમદભાઇ માથકિયાને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે અમે આ વિચાર અમારા માનવતા ગ્રાહકોને આ કોરોના વાયરસની અસર ન થાય અને ગ્રાહકોની સલામતી માટે તેમજ કોરોના વાયરસથી બચવા અને ફેલાતો અટકાવવા માટેની આગમચેતી રૂપે અમલમાં મૂક્યો છે…. અભિનંદન…

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/JdN9WKZ5unND0GqmVY3DXX

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…આ સમાચારને શેર કરો

આ સમાચારને શેર કરો