Placeholder canvas

ગુજરાતમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખ આજે સાંજે જાહેર થઇ શકે છે.

આજ સાંજ સુધીમાં ચૂંટણીની તારીખ જાહેર થવાનો ગાંધીનગરમાં ગણગણાટ થઈ રહ્યો છે. આ અંગે ચૂંટણી પંચ પણ પૂરેપુરી તૈયારી કરી રાહયાના વાવળ મલઈ રહયા છે. રાજકિય વર્તુળોનું માનીએ તો આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખ જાહેર થઈ શકે છે.

SCમાં ચુકાદો સરકાર તરફેણમાં ન આવે તો પણ ચૂંટણી યોજાશે. આજે સાંજે ચૂંટણીની તારીખો જાહેર થાય તેવી શક્યતા છે. રાજ્ય ચૂંટણીપંચે તમામ સ્ટાફની રજા રદ્દ કરી દીધી છે.

સંભાવનાઓ
સૌપ્રથમ 6 મનપાની ચૂંટણીઓ કરવામાં આવશે….
21 ફેબ્રુઆરીએ પ્રથમ તબક્કાનું મતદાન હાથ ધરાશે….
બીજા તબક્કામાં તાલુકા-જિલ્લા પંચાયતની ચૂંટણીઓ યોજાશે…
81 નગરપાલિકાની ચૂંટણીઓ પણ બીજા તબક્કામાં યોજાશે….
31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયતની ચૂંટણી યોજાશે…
બીજા તબક્કામાં 28 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે…
માર્ચ મહિનાની શરૂઆતમાં મતગણતરી કરાશે…..

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/IS3ejkRhHHm0EZHg22l5RY

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો