Placeholder canvas

ટંકારા: મામલતદર અને પોલીસ સબ ઇન્સ્પેકટર સાથે શહેરમાં કોવિડ ફ્લૅગ માર્ચ યોજી

By જયેશ ભટાસણા (ટંકારા)
ટંકારા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ નરેન્દ્ર શુક્લની અધ્યક્ષતામાં ટંકારા ફોજદાર બિ. ડી. પરમાર સહિતના પોલીસ સ્ટાફ સાથે વર્તમાન સ્થિતિ ને અનુલક્ષીને કોરોના કેસ ધટયા બાદ નગરજનો અને વેપારી વાયરસ ને હલકામા ન લે અને શોસ્યલ ડિસ્ટનસિંગ ઉપરાંત માસ્ક સહિતના જીલ્લા મેજિસ્ટ્રેટના પરિપત્રનુ પાલન કરેના હેતુથી સાંજે દેરીનાકા રોડ ઉપરથી ચોક મેઈન બજારોમાં ફ્લેગ માર્ચ યોજી હતી

આ તકે મામલતદાર દ્વારા વેપારી સાથે સાવધાની રાખવાની સુચના આપી હતી જ્યારે પોલીસે માસ્ક વગરનાને માસ્ક આપી હમેશા માસ્ક પહેરવા જણાવ્યું હતું.

આ સમાચારને શેર કરો