વેલેન્ટાઈન્સ ડેની અનોખી ઉજવણીઃ યુવાનોએ Audi, BMW સહિતની ૪૦ લક્ઝૂરિયસ કારમાં ગરીબ બાળકોને કરાવી મોજ

મોરબી: મોરબીમાં વેલેન્ટાઈન ડે ને અનોખી રીતે ઉજવવામાં આવ્યો હતો જેમાં શહેરના ગરીબ બાળકોએ લકઝરી કારમાં ‘જોય રાઈડ’ માણી હતી

Read more