વાતાવરણમાં પલટો: દ્વારકા અને કચ્છનાં અનેક વિસ્તારોમાં માવઠું…

હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે આજે રાજ્યનાં કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડવાની શક્યતાઓ દર્શાવવામાં આવી હતી.

Read more