વાંકાનેર:દીનાબેન સંઘવીના શૈક્ષણિક વિડીયોને ગુજરાત સરકારની ‘દિક્ષા’માં સ્થાન

વાંકાનેર: રાતેદેવડી ગામની કન્યા શાળામાં આચાર્ય તરીકે ફર્ઝ બજાવતા દિનાબેન સંઘવીના સામાજિક વિજ્ઞાન વિષયના શૈક્ષણિક વીડિયો ભારત સરકારના NCERT અને

Read more

રાજકોટ: સિવિલનો વીડિયો વાય૨લ ક૨ના૨ની અટકાયત, મા૨ના૨ને કાંઈ નહીં.!

૨ાજકોટ સિવિલ હોસ્પિટલના કો૨ોના વિભાગમાં દર્દીને મા૨મા૨તો વિડિયો વાય૨લ થયાના બનાવમાં દર્દીનું મોત નિપજયું હતું. આ બનાવમાં ઉલ્ટા ચો૨ કોટવાલ

Read more

વાંકાનેર: ચંદ્રપુર ગામે સીસી રોડના ચાલુ કામનો વીડિયો ઉતારતા યુવાનને ધમકી આપી

વાંકાનેર : વાંકાનેરના ચંદ્રપુર ગ્રામ પંચાયત દ્વારા ગામમાં ચાલતા સીસીરોડના કામનો મોબાઈલથી એક યુવાને વીડિયો ઉતારી લેતા ત્રણ શખ્સોએ આ

Read more

વાંકાનેરમાં પોલીસમાં ફરજ બજાવતા યુવક-યુવતી વચ્ચેની શંકાસ્પદ હરકતનો વીડિયો વાયરલ

પોલીસ જવાન અને મહિલા પોલીસ કર્મચારીને સ્થાનિક લોકોએ બન્નેને ઝડપી લેતા અડધી રાત્રે મંદિર બંધ હોવા છતાં દર્શને આવ્યા હોવાનો

Read more

મહિલા તલાટીનો વીડિયો વાયરલ: ત્રણ મહીને થતા કામો ૫૦૦ રૂપીયામા એક જ મહિનામા થઇ જશે.

હળવદ શહેરના તલાટી લાંચ માંગતા હોય તેવો વિડિયો વાયરલ થયો છે. ફરજમા આવતા કામોમા તલાટી દ્વારા લાંચની માંગણી કરવામાં આવી

Read more

રાજકોટમાં યુવતી પર પ્રેમીનું દુષ્કર્મ : વિડીયો વાયરલ કરવાની ધમકી

રાજકોટ: શહેરમાં રહેતી 21વર્ષીય યુવતીએ અગાઉ જેની સાથે પ્રેમ કરતી હતી તે શખ્સ સામે વારંવાર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાવી છે.

Read more

અમદાવાદ: પરિણીત મહિલા પર બોસે બળાત્કાર ગુજારીને મહિલાને પીંખી નાખી

અમદાવાદઃ ઉસ્માનપુરા વિસ્તારમાં આવેલી એક ઓફિસમાં કામ કરતી પરિણીતાએ તેના જ બોસ સામે ફરિયાદ નોંધાવી છે. તેણે તેના બોસ સામે

Read more

વાંકાનેર: તલાટીનો વીડિયો વાયરલ થયાના પ્રકરણમાં તલાટીની પંચાયતના સભ્ય વિરૂદ્ધ ફરિયાદ

વાંકાનેર : વાંકાનેરના જાલીડા ગામે તલાટીના ગેરવર્તનનો વીડિયો વાયરલ થયાનું પ્રકરણ પોલીસ મથકે પહોંચ્યું છે. જેમાં તલાટી મંત્રી દ્વારા પંચાયતના

Read more

વાંકાનેર: જાલીડા ગામના મહિલા તલાટીની દાદાગીરીનો વીડિયો વાયરલ

વાંકાનેર તાલુકાના જાલીડા ગામે રોડના કામમાં કથિત રીતે ભ્રષ્ટાચાર થયો હોવાના મુદ્દે પંચાયતના સભ્યો તેના વિશે રજૂઆત કરવા માટે ગામનિ

Read more

વાંકાનેર: સેવા સદનનો ‘મહેફિલ કાંડ’ વિડીયો પ્રકરણમાં મહિલાનો એક વધુ વીડિયો આવ્યો સામે

મહિલા દ્વારા વીડિયોમાં ગુજરાતના મુખ્યમંત્રીને સંબોધીને સમગ્ર બનાવની કલેકટર દ્વારા તપાસ હાથ ધરવા માંગ કરાઈ : વિડીયોને પોતાનું ડાઇંગ ડેક્લેરેશન

Read more