જૂનાગઢ: માળિયાહાટીમાં જોરદાર વરસાદ સાથે માથુ તોડી નાખે તેવા કરા પડ્યા..!

જૂનાગઢના માળિયા હાટીનામાં વાતાવરણમાં પલટો જણાતા વાદળછાયા વાતાવરણમાં  વરસાદ પડતાં ખેડુતોની મુશ્કેલી વધી છે. રિપોર્ટ :- મયુરી મકવાણા જૂનાગઢ જૂનાગઢ

Read more