જામનગર: આગ લાગતા ક્લાસીસમાં ભણતા બાળકોને પહેલા માળેથી ઉતાર્યા

આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા બાજુમાં સુપર ગ્રેવીટી નામનાં ટ્યુશન ક્લાસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પહેલા માળની બાલ્કનીમાંથી નીચે ઉતારવામાં આવ્યાં

Read more