વાંકાનેર: રાજસ્થાનથી આવેલા યુવકને કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાયા

હાલ યુવકને રાજકોટ આઇસોલેશનમાં દાખલ કરાયો : રિપોર્ટની જોવાતી રાહ… વાંકાનેર : મોરબી જિલ્લામાં હજુ એક પણ કોરોનાના પોઝિટિવ કેસ

Read more