મોરબી જિલ્લામાં આજથી 284 આરોગ્યકર્મીઓ હડતાળ પર

મોરબી : કોરોના મહામારીથી સમગ્ર વિશ્વ ભયભીત હતું ત્યારે આરોગ્ય કર્મીઓ દિવસ રાત એક કરી દર્દીઓની સેવામાં લાગ્યું હતું. અને

Read more

વાંકાનેરમાં પ્રાંત અધિકારી દ્વારા સોશિયલ ડિસ્ટન્સ માટે કડક અમલવારી

વાંકાનેર : વાંકાનેર શહેરમાં લોકડાઉન હોવાં છતાં જાહેર જનતા દ્વારા સોશ્યલ ડીસ્ટન્સનો ઉલાળીયો અને જાહેર નામાંના ધજીયા ઉલાળતો હોય તેવો

Read more

રાજકોટ યાર્ડની હડતાલનો મામલો વધુ ગરમાયો: કિસાન સંઘ તથા વેપારી આગેવાનો વચ્ચે તડાફડી !

રાજકોટ માર્કેટ યાર્ડમાં ગત સપ્તાહથી ચાલતી હડતાલનો કોઈ અંત દેખાતો નથી. મડાગાંઠ દૂર થવાને બદલે નવી-નવી ઉભી થતી હોય તેમ

Read more

રાજકોટ: દલાલ મંડળ અડગ: માર્કેટ યાર્ડ બંધ યથાવત : વૈકલ્પીક વ્યવસ્થા માટે બેઠક

૨ાજકોટ: મચ્છ૨ો અને પોલીસ દમનનાં મુદે શરૂ થયેલી ૨ાજકોટ બેડી માર્કેટ યાર્ડની હડતાળ આજે બીજા સપ્તાહમાં પ્રવેશી છે અને વેપા૨ીઓ

Read more

LIC ખાનગીક૨ણના વિ૨ોધમાં બાયો ચડાવતા કર્મચા૨ીઓ: બપો૨ે એક કલાકની હડતાલ

૨ાજકોટ: જીવન વીમા સંસ્થા એલઆઈસીઓફ ઈન્ડીયાનું શે૨બજા૨માં લીસ્ટીંગ ક૨વાની અને સ૨કા૨ પોતાની માલિકીનો એક હિસ્સો પબ્લીક ઓફ૨ દ્વા૨ા વેંચી દેશે

Read more

રાજકોટ માર્કેટયાર્ડમાં હડતાળ સમાપ્ત: કાલથી હરરાજી ફરી શરૂ થઈ જશે

રાજકોટ માર્કેટયાર્ડમાં કપાસના મજુરીદર મુદે વિવાદને કારણે ચારેક દિવસથી અટકેલી હરરાજી મામલે છેવટે સમાધાન થયુ છે. આવતીકાલથી કપાસની આવક-હરરાજી ફરી

Read more

હડતાળ યથાવત: રેવન્યુ સચિવ સાથેની મંત્રણા નિષ્ફળ

ગાંધીનગર ખાતે આજે મહેસુલી કર્મચારીઓની હડતાળના ચોથા દિવસે રાજકોટ સહિત રાજ્યભરનાં તમામ જિલ્લાઓમાંથી 10,000થી વધારે મહેસુલી કર્મચારીઓ ઉમટી પડ્યા હતાં.

Read more

મહેસુલી કર્મચારીઓના આંદોલનનો ગમે તે ઘડીએ અંત

ગાંધીનગરમાં કર્મચારી નેતાઓ સાથે મહેસુલ સચીવની વાતચીત: મુખ્યમંત્રી પણ દરમ્યાનગીરી કરશે. રાજયભરમાં ચાલી રહેલા મહેસુલી કર્મચારીઓના આંદોલનનો ગમે ત્યારે અંત

Read more

સરકાર સામે વિરોધ, 8 હજાર રેવન્યૂ કર્મચારીઓ માસ સીએલ ઉપર

ગાંધીનગરઃ મહેસુલી કર્મચારીઓના લાંબા સમયથી પડતર વિવિધ પ્રશ્નો અંગે અવારનવાર લેખિત-મૌખિક રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતાં આગામી તા.29થી

Read more