વાંકાનેર:કણકોટમાં બાળકોને શાળાએ બોલાવતા જિલ્લા શિક્ષણાધિકારીએ નોટિસ ફટકારી, જુવો વિડીયો

વાંકાનેર : વાંકાનેર તાલુકાના જુના કણકોટ ગામની સરકારી પ્રાથમિક શાળામાં કોરોનાની મહામારી વચ્ચે બાળકોને શાળાએ બોલાવવાનો એક વીડિયો વાયરલ થયો

Read more

કપ્તાને 15મી ઓગસ્ટે વાંકાનેરની ધંધાકીય માહિતી આપતી કારોબાર ડોટ કોમ વેબસાઇટ શરૂ કરી..

વાંકાનેર: 15મી ઓગસ્ટ અને કપ્તાનના 27મા જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે 15મી ઓગસ્ટની રાત્રે ૯:૩૫ થી ૧૧ દરમિયાન દેશભક્તિના ગીતોના કાર્યક્રમનું

Read more

સૌ૨ાષ્ટ્ર-કચ્છ ઉપ૨ાંત ૨ાજયભ૨માં STનાં રૂટો શરૂ…

૨ાજકોટ સહિત ૨ાજયભ૨માં એસ.ટી. તંત્ર દ્વા૨ા જુદા જુદા ઝોન ખાતેથી જિલ્લાથી તાલુકા ઉપ૨ાંત હવે ગઈકાલથી ક્રમશ: આંત૨ જિલ્લા રૂટોનું સંચાલન

Read more

બુધવારથી સૌરાષ્ટ્ર, દક્ષિણ,ઉત્તર અને મધ્ય એમ ચાર ઝોનમાં બસો દોડશે…

અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે બસો નહીં દોડે. રાજ્ય સરકારની જાહેરાત બાદ એસટી નિગમે મહત્ત્વનો નિર્ણય કર્યો છે. આવતીકાલ એટલે કે

Read more

રાજકોટ: હવે કોરોના ટેસ્ટનો રિપોર્ટ માત્ર 3 કલાકમાં : લેબ શરૂ

રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં કોરોના વાયરસના સેમ્પલનું ટેસ્ટીંગ આજથી ખાસ મશીનો મુંબઈથી આવી પહોંચતા શરુ કરી દેવામાં આવ્યું છે. હવે

Read more

આજથી ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષા શરૂ, 17.53 લાખ વિદ્યાર્થીઓ આપશે Exam

આ વર્ષે શિક્ષણ વિભાગે કડક નિયમ બનાવ્યા – પરીક્ષા કેન્દ્રો પર વર્ગખંડ બહાર જ વિદ્યાર્થીઓએ પોતાના બૂટ, ચપ્પલ અને મોજા

Read more

રાજકોટ માર્કેટયાર્ડમાં હડતાળ સમાપ્ત: કાલથી હરરાજી ફરી શરૂ થઈ જશે

રાજકોટ માર્કેટયાર્ડમાં કપાસના મજુરીદર મુદે વિવાદને કારણે ચારેક દિવસથી અટકેલી હરરાજી મામલે છેવટે સમાધાન થયુ છે. આવતીકાલથી કપાસની આવક-હરરાજી ફરી

Read more

કપ્તાન ઇમ્પેક્ટ: હવે વાંકાનેરમાં પીયુસી સરકાર માન્ય ભાવે કાઢવાની શરૂઆત…!!!

વાંકાનેર: ચમત્કાર વગર નમસ્કાર નથી આ પંક્તિ યથાર્થ પીયુસી પ્રકરણમાં થઈ છે. ગઈકાલ સુધી વાંકાનેરમાં પીયુસી કાઢનાર પાવન પીયુસી બેફામ

Read more