ફરિયાદ: વાંકાનેર પૂર્વ નગરપતિ જીતુ સોમાણીના પુત્રએ દલિત યુવાને જાહેરમાં માર માર્યો…

વાંકાનેર દરવાજા પાસે વાહન સામાન્ય ટકરાતા ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી જાતિ પ્રત્યે હડતૂત કરતા એટ્રોસિટીનો ગુનો નોંધાયો…

Read more