રાજકોટ: હીરાસરના નવા એરપોર્ટ પર ફેબ્રુઆરીમાં ટેસ્ટિંગ ફલાઈટ

રાજકોટના વિવિધ પ્રોજેકટની મુખ્યમંત્રીએ કરી સમીક્ષા: એરપોર્ટ, એઇમ્સ, અર્બન ફોરેસ્ટ, જનાના હોસ્પિટલના પ્રોજેકટનું કરાયું પ્રેઝન્ટેશન : ૨૦૨૩માં હિરાસર એરપોર્ટ શરૂ

Read more