હળવદ: મિયાણી ગામે વીજળી પડતા ૧૨ ઘેંટાના મોત

હળવદ: હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પાછલા થોડા દિવસોથી વરસાદે વિરામ લીધા બાદ આજે સાંજે આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયા હતા

Read more